1 line
738 B
Plaintext
1 line
738 B
Plaintext
|
\v 19 તુમે નાથ જાણતે કા તુમારેમાં જો પવિત્ર આત્મા હા.જો તુમાહાય ઈશ્વર પાહાય થી આપવામાં આવો હા,તીયાણે ભકિતસ્થાન તુમારે શરીર હા ? ને તુમે પોતાણે નાથ, \p \v 20 કેહેકા મૂલ્ય ચૂકવીને તુમાહાય ખરીદવામાં આવે હા.તિયાથી હવે તુમારે શરીર ને તુમારે આત્મા ઈશ્વરણે હા.તુમારે શરીર દ્રારા ઈશ્વરણે મહિમા આપા.
|