cdi_1co_text_reg/01/07.txt

1 line
794 B
Plaintext
Raw Normal View History

\v 7 7) જિયાથી તુમાહાય કોઈ પણ કૃપાદાનમાં અપૂર્ણ નખે રતે આપળે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે પ્રગટ હોવાણી વાટ હેદતેમ. \p \v 8 8) તુમે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે દિવસે નિર્દોષ માલુમ પળજે.હિયા ફાગ તે તુમાહાય છેન્ને હુદી મજબૂત રાખી. \p \v 9 9) જિયા ઇશ્વરે તુમાહાય તીયાણે દીકરો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે સંગતમાં હાદીને તી વિશ્વાસુ હાસે.